શ્રદ્ધા દાસનો ગ્લેમરસ સાડી લૂક થયો વાયરલ શ્રદ્ધા દાસે સાડીમાં આપ્યા ગ્લેમરસ પોઝ શ્રદ્ધાનો હોટ અંદાજ જોઈ ચાહકો દંગ શ્રદ્ધા દાસ સાઉથ એક્ટ્રેસ છે શ્રદ્ધાએ બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે ગ્લેમરસ સાડી લૂકમાં આપ્યા કાતિલ પોઝ શ્રદ્ધાની તસવીરો વાયરલ થઈ રહી છે ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે કેમેરાની સામે શ્રદ્ધાએ આપ્યા ગ્લેમરસ પોઝ (તમામ તસવીરો શ્રદ્ધા દાસ-ઈન્સ્ટાગ્રામ)