રોહન શ્રેષ્ઠાએ શ્રદ્ધા કપૂરની કેટલીક તસવીરો કરી શેર

ગ્રીન હાઉસમાં એક નાનકડા કાચના ઘરમાં બેસી આપ્યો પોઝ

પેસ્ટલ ફ્લાવર લહેંગામાં તે જાણે પરી જેવી સુંદર લાગી રહી છે.

લૂકને કમ્પલિટ કરવા માટે શ્રદ્ધા કપૂરે હેર ખુલ્લા રાખ્યા છે

પેસ્ટલ કલરમાં મિનિમમ મેકઅપ સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

એક્ટ્રેસ તેના ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે

શ્રદ્ધા કપૂરને વધુ મેકઅપ કરવો પસંદ નથી