હાલમાં જ શ્રદ્ધા કપૂર સિમ્પલ લૂકમાં જોવા મળી હતી

શ્રદ્ધા વ્હાઈટ પંજાબી ડ્રેસમાં સ્પોટ થઈ હતી.

આ તમામ ફોટોમાં શ્રદ્ધાની સાદગીમાં પણ સુંદરતા જોવા મળી

શ્રદ્ધા હાથમાં બુકે લઈને જઈ રહી હતી તે દરમિયાન ફોટો ક્લિક થયા

શ્રદ્ધાની ફેશન સેન્સ બધાને પસંદ આવે છે

શ્રદ્ધાએ માસ્ક કાઢીને સ્માઈલ આપી હતી

શ્રદ્ધાના આ અંદાજ પર ફિદા છે લાખો ફેન્સ

શ્રદ્ધા કપૂરના ફોટો પણ વાયરલ થયા છે

શ્રદ્ધા ઘણી વખત પોતાના સિમ્પલ લૂક સાથે જ જોવા મળે છે

હવે શ્રદ્ધા કપૂર લવ રંજનની એક ફિલ્મમાં જોવા મળવાની છે.