મોનાલિસાનો હોટ અંદાજ વાયરલ થયો છે મોનાલિસા ભોજપૂરી એક્ટ્રેસ છે મોનાલિસાએ ભોજપુરી ફિલ્મો સિવાય હિન્દી ટીવી શોમાં કામ કર્યું અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હોટ અંદાજને લઈ રહે છે ચર્ચામાં મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી મોનાલિસાનો કાતિલ અંદાજ વાયરલ થયો દરેક લૂકમાં સુંદર લાગે છે એક્ટ્રેસ આ તસવીર પરથી નજર હટાવવી મુશ્કેલ ચાહકો પણ મોનાલિસાની તસવીરોને લાઈક કરે છે