IPL 2022માં શ્રેયસ કેકેઆરનો કેપ્ટન છે શ્રેયસ અય્યર ખુબ સ્ટાઈલીસ્ટ છે, પરંતુ તેમની ફેમિલી વિશે ઓછા લોકો જાણે છે શ્રેયસની ફેમિલીમાં માતા-પિતા ઉપરાંત તેની નાની બહેન પણ છે શ્રેયસની બહેનનું નામ શ્રેષ્ઠા અય્યર છે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે શ્રેષ્ઠા પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ છે તેમના ઈન્સ્ટાગ્રામ પર તેના કામને લઈને અનેક ફોટોઝ અપલોડ કર્યા છે શ્રેષ્ઠા અને શ્રેયસની ઘણી તસવીરો તેમના એકાઉન્ટ પર જોવા મળે છે શ્રેષ્ઠા સુંદરતામાં કોઈ અભિનેત્રીથી કમ નથી