જન્માષ્ટમીમાં બાળ ગોપાલને ધરાવો આ ભોગ

કૃષ્ણજન્માષ્ટમી બુધવાર 6 સપ્ટેમ્બરે છે.

માખણ વિના કૃષ્ણની પૂજા અધૂરી છે

મુરલીધરને માખણનો ભોગ અચૂક ધરાવો

શ્રીકૃષ્ણને માખણ ખૂબ જ પસંદ છે



કાન્હાના ચોખાની ખીરનો ભોગ ધરાવો

કૃષ્ણ જન્માષ્ટમી પર પંજરીનો ભોગ લગાવો

કાન્હાની પસંદગીનો ભોગ લગાવવો જોઇએ



આ રીતે કરવાથી મળશે વિશેષ કૃપા