મોનાલીસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે મોનાલીસા મોટા ભાગે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે જો કે આ સમયે મોનાલીસા ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળી નવરાત્રિના રંગે રંગાઈ મોનાલીસા મોનાલીસાનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે મોનાલીસા દરેક લુકમાં કહેર વર્તાવે છે મોનાલીસાને આજે કોઈ ઓળખની જરૂર નથી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે મોનાલીસા (All Photos-Instagram)