કાજલ અગ્રવાલે એક સુંદર વીડિયો શેર કર્યો છે કાજલ અગ્રવાલે તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે મલ્ટીકલર ડ્રેસમાં કાજલ અગ્રવાલનો મોહક અંદાજ સિંધમમાં કાજલ અગ્રવાલે અજય દેવગણ સાથે કામ કર્યું હતું કાજલ સાઉથથી સાથે સાથે હવે બોલિવૂડમાં પણ લોકપ્રીય છે ખુલ્લા વાળમાં કહેર વર્તાવી રહી છે કાજલ કાજલ અગ્રવાલ દરેક લુકમાં સુંદર લાગે છે (All Photos-Instagram)