IND Vs AUS મેચમાં શુભમન ગિલે રચ્યો ઇતિહાસ IND Vs AUS ટેસ્ટનો અંતિમ મેચમાં સદી આ મેચ અમદાવાદ નરેન્દ્ર સ્ટેડિમમાં રમાયો હતો આ ટેસ્ટમાં શુભમન ગિલની શાનદાર વાપસી શુભમન ગિલે ફટકારી સદી 194 બોલમાં 10 ચોકા-1 છગ્ગો શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી AUS સામે સદી કરનાર દેશનો બીજો ખેલાડી શુભમન ગિલ એવા બેટ્સ મેન પણ બન્યાં જેને 2023માં ત્રણ ફોર્મેટમાં શતક બનાવ્યાં