ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્મા તેના અભિનય અને ડાન્સ માટે જાણીતી છે. શ્વેતા દરરોજ પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે. ભોજપુરી એક્ટર રિતેશ પાંડે સાથે કામ કરનારી શ્વેતાએ ફરીથી ઇન્સ્ટાગ્રામ પર બિકીનીમાં કેટલાક ફોટા શેર કર્યા છે. તસવીરોમાં ગોલ્ડન કલરની ચમકદાર બિકીનીને સ્ટાઇલિશ બનાવવા માટે તેણે સ્કાર્ફ પણ કેરી કર્યો છે. શ્વેતા શર્મા બિકીની ફોટામાં કેટલાક પોઝ પણ આપી રહી છે. આ અગાઉ પણ શ્વેતા શર્મા બિકિનીમાં પોઝ આપી ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે તમામ તસવીરો શ્વેતા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે