સુરભિ ચંદાનાનો નવો લૂક ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ



બ્લૂ બૉડીકૉન ડ્રેસમાં પાર્ટી લૂકમાં દેખાઇ સુરભિ ચંદાના



તાજેતરમાં જ એક્ટ્રેસ પાર્ટી વિયર લૂકમાં પૉઝ આપતી જોવા મળી



31 વર્ષીય સુરભિ ચંદાનાએ બ્લૂ ડ્રેસ, ગળામાં હેવી નેકલેસ અને ઓપન હેર કેરી કર્યા હતા



નાના પડદાની એક્ટ્રેસ સુરભિ ચંદાના પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે



સુરભી ચંદાના આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે અને થાઈલેન્ડમાં છે



હીરોઇને બન્યા પહેલા સુરભિ કોમર્શિયલ એડ કરતી હતી



સુરભિ ચંદાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટીનું પાત્ર પણ ભજવી ચૂકી છે



સુરભિ ચંદાનાએ એકતા કપૂરની નાગિનમાં પણ નાગિનનો જલવો બતાવ્યો હતો



સુરભિ ચંદાના 2014માં વિદ્યા બાલન સાથે ફિલ્મ બોબી જાસૂસમાં જોવા મળી હતી