યંગ એન્ડ હૉટ એક્ટ્રેસ ટીના દત્તાએ ફરી એકવાર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે માલદીવના દરિયા કિનારે વેકેશન એન્જૉય કરે છે ટીના દત્તા ટીના દત્તા માલદીવના બીચ પરથી શાનદાર હૉટ તસવીરો શેર કરી છે ટીનાએ આ દરમિયાન રેડ એન્ડ બ્લેક બિકીનીમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા લૂકને પુરો કરવા એક્ટ્રેસે બ્લેક સનગ્લાસીસ અને મોટી ઇયરરિંગ્સ કેરી કરી હતી 31 વર્ષીય એક્ટ્રેસ પોતાના રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે આ પહેલા ટીના દત્તાએ બિગ બૉસ 16માં પોતાના જલવો બિખેર્યો હતો ટીના દત્તાએ માત્ર 5 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું