ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.

અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થતા જ ચાહકોના શ્વાસ થંભી જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ એથનિક ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોએ ફરી એકવાર ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક કલરની સાડી પહેરી છે.

સાડી લૂકમાં શ્વેતા તિવારી ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્વેતાએ આ સાડીને સ્ટાઇલિશ ડીપ નેક બ્લાઉઝ સાથે જોડી છે.

આ લુકમાં એક્ટ્રેસ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.

કેમેરા સામે એકથી વધુ સેક્સી પોઝ સાથે ફોટા પણ ક્લિક કરવામાં આવ્યા છે.

All Photos In Instagram