ક્યૂટ ગર્લ સોનલ ચોહાણની નવી તસવીરો વાયરલ



સોનલ ચોહાણે સિમ્પલ લૂકમાં શેર કરી એકથી એક ખાસ તસવીરો



ક્રિમ ડ્રેસ અને રેડ દુપટ્ટા વાળા ડ્રેસમાં શેર કરી તસવીરો



કેમેરા સામે સોનલ ચોહાણે આપ્યા ગૉર્ઝિયસ પૉઝ



જન્નત સ્ટાર કાનમાં ઝૂમકા અને ગળામાં હાર સાથે લાગી ક્યૂટ



36 વર્ષીય એક્ટ્રેસ સોનલ ચોહાણ પોતાની તસવીરોથી ચર્ચામાં રહે છે



સોનલ ચોહાણ છેલ્લે પ્રભાસની આદિપુરુષમાં દેખાઇ હતી



જન્નત અને ધ ઘૉસ્ટથી ઘરે ઘરે પૉપ્યૂલર બની હતી એક્ટ્રેસ



સોનલ ચોહાણ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



આ પહેલા પણ ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકાવી ચૂકી છે સોનલ ચોહાણ