ટીવી સ્ટાર એક્ટ્રેસ હિના ખાને પોતાની શાનદાર તસવીરો શેર કરી



હિના ખાન અત્યારે પોતાના વેકેશનના મૂડમાં છે



હિના ખાન હાલમાં વિદેશના વેકેશન પર ખુબ એન્જૉય કરી રહી છે



ફૉરેન ટૂર દરમિયાન એક રેસ્ટૉરન્ટમાથી એક્ટ્રેસે તસવીરો શેર કરી છે



આ દરમિયાન તેને પ્રિન્ટેડ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા હતા



હિનાએ લંચથી લઇને ગાર્ડનમાં વૉકિંગ કરતી તસવીરો શેર કરી



35 વર્ષીય એક્ટ્રેસ હાલમાં પોતાનો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ટ કરી રહી છે



એક્ટ્રેસ ટીવીની જાણીતા શૉ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ચમકી હતી



હિના ખાન ટીવીની સાથે સાથે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



પોતાની તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે હિના ખાન કનેક્ટ રહે છે