વધુ ગ્રીન ટી પહોંચાડશે નુકસાન

ગ્રીન ટીમાં કેફીનની માત્રા વધુ હોય છે.

ગ્રીન ટીથી પેટમાં એસિડ વધી શકે છે.

ગ્રીન ટીમાં ટેનિન હોય છે

જેના કારણે એસિડિટીની થાય છે સમસ્યા

ગ્રીન ટીથી ઊંઘ પ્રભાવિત થાય છે.

ગ્રીન ટી એનીમિયાની સમસ્યા થઇ શકે છે.

હાડકા માટે નુકસાનકારક છે

તે કેલ્શિયમ સૂકવવા માટે કામ કરે છે.