સ્વિટ્ઝર્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે અનુષ્કા શર્મા અનુષ્કા શર્માએ એકથી એક કિલ્લર પોઝ આપ્યા બ્લૂ ટોપ અને વ્હાઈટ શોર્ટસમાં સુંદર લાગી અનુષ્કા પહાડોની સામે કુલ અંદાજમાં જોવા મળી અનુષ્કા પોતાની ક્યૂટનેસને કારણે ચર્ચામાં રહે છે અભિનેત્રી અભિનેત્રીને નાનપણથી જ સફળતા મળી છે અનુષ્કાની આ તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે ફેન્સ તરફથી અનુષ્કાને ખુબ પ્રેમ મળી રહ્યો છે ખુલ્લાવાળમાં અનુષ્કાનો જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ (All Photos-Instagram)