Shiny Doshi ટીવીની હૉટ એક્ટ્રેસમાં સામેલ છે

શાઇની દોશીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ ટીવી સીરિયલ 'પંડ્યા સ્ટૉર'માં જોવા મળી રહી છે

આ શૉમાં તેને એકદમ સીધી સાદી ધરા પંડ્યાની ભૂમિકા નિભાવે છે

પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ બોલ્ડ છે.

શાઇની દોશીએ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે

તસવીરોમાં તે બિકિનીમાં બીચ પર પોઝ આપતી જોવા મળે છે

શાઇની દોશીએ હાલમાં જ માલદીવમાં વેકેશન માટે પહોંચી હતી.

શાઇની દોશી મૂળ અમદાવાદની છે

All Photo Credit: Instagram