વધતી ઉંમરે પણ સ્કિન રહેશે યંગ કરો આ ઉપાય બેરીઝ એન્ટિ એજિંગથી ભરપૂર છે. બ્લુબેરી, સ્ટ્રોબેરી, બેરી જેવા ફળો વૃદ્ધત્વ વિરોધી છે. ડાયટમાં ગ્રીન વેજિટેબલને એડ કરો લીલા શાક એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે તેમાં કોલેજન બનાવવાની શક્તિ છે. ગ્રીન વેજિટેબલમાં સી, કે, ફાઈબર, ફોલેટ, લ્યુટીન છે. કઠોળ પ્રોટીનથી ભરપૂર છે જે મસલ્સને મજબૂત બનાવે છે. બદામ અખરોટમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ છે અખરોટ ઓમેગા-3ફેટી એસિડથી ભરપૂર છે જે ત્વચા પર વધતી ઉંમરને ઓછી કરે છે