સ્મોકિંગ પ્રદૂષણ ફેફસાને ડેમેજ કરે છે. ગ્રીન ટી ફેફસાને ક્લિન કરે છે ગ્રીન ટી સોજો પણ ઓછો કરે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો છે જે ફેફસામાં જમા ગંદકીને દૂર કરે છે એકસરસાઇઝ કરવાથી ફેફસા ક્લિન થાય છે પર્યોપ્ત માત્રમાં પાણી પણ ફેફસાને હેલ્ધી રાખશે તાજો ફળોનું સેવન ફેફસાને હેલ્ધી રાખશે