સવાર-સવારમાં ચાલવાથી અનેક ફાયદા થાય છે ડોક્ટરો દ્વારા પણ વોક કરવાની સલાહ આપવામાં આવે છે મોર્નિંગ વોક કરવાથી મૂડ સારો રહે છે મોર્નિંગ વોકથી એનર્જી લેવલ વધે છે વેટ મેનેજમેંટમાં મદદગાર સાબિત થાય છે હાર્ટના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે પાચનમાં સુધારો થાય છે ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે સારી ઉંઘ આવે છે નિરંતરતા અને અનુશાસન બનેલું રહે છે આમ મોર્નિંગ વોક અનેક રીતે ફાયદાકારક છે