સૌથી ઓછા શાકાહારી રશિયામાં છે, અહીં તેની સંખ્યા માત્ર એક ટકા છે

પોર્ટુગલમાં શાકાહારીઓની સંખ્યા દુર્લભ છે, અહીંયા માત્ર 1.2 ટકા વેજ પોપ્યુલેશન છે

સ્પેનમાં 1.4 ટકા લોકો શાકાહારી છે

સાઉથ કોરિયામાં 3 ટકા લોકો શાકાહારી છે

થાઇલેન્ડમાં આવા લોકોની સંખ્યા 3.3 ટકા છે

ચીનમાં શાકાહારીઓની સંખ્યા 4 થી 5 ટકા છે

આયર્લેન્ડમાં 4 થી 8 ટકા શાકાહારી છે

અમેરિકામાં શાકાહારી લોકોની સંખ્યા 5 ટકા છે ફ્રાંસ અને યુક્રેન જેવા દેશમાં આ લોકોની સંખ્યા 5.2 ટકા છે

જાપાનમાં વેજ ખાતા લોકોની સંખ્યા 9 ટકા છે

12.1 ટકા ઓસ્ટ્રેલિયન શાકાહારી છે