સોનાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનના કેટલાક ફોટો શેર કર્યા છે તસવીરોમાં સોનાક્ષી દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે. સોનાક્ષીએ બ્લૂ રંગની બિકીની પહેરી છે જેની સાથે તેણે સફેદ રંગનો શ્રગ કેરી કર્યો છે. સોનાક્ષી દરેક ફોટોમાં અલગ અંદાજ બતાવી રહી છે. સોનાક્ષીના આ ફોટા ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે. સોનાક્ષી વર્ષ 2021માં અજય દેવગન સાથે ફિલ્મ 'ભુજ ધ પ્રાઈડ'માં જોવા મળી હતી. તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.