સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી બીચ પર ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી આ વેકેશનમાં અભિનેત્રી તેના મિત્રો સાથે બહાર ગઈ હતી જો કે, તેનો રુમર્ડ બોયફ્રેન્ડ ઝહીર આ તસવીરોમાં જોવા ન મળ્યો સોનાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે દબંગ સ્ટાર સોનાક્ષી સિન્હા આ તસવીરમાં સુંદર લાગી રહી છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે (All Photo Instagram)