પલક તિવારી પોતાની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે.

આ તસવીરોમાં તેની હોટનેસ જોઈ ફેન્સ દંગ રહી ગયા છે.

પલકની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં પલકના હોટ લુક્સને જોઈ ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

પલકે સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપતા ગ્લેમરસ ફોટોઝ ક્લિક કર્યા છે.

અભિનેત્રીએ તસવીરોમાં લીલા રંગનો લોંગ ડ્રેસ પહેરી રહી છે.

શ્વેતા તિવારીની દીકરી 22 વર્ષની ઉંમરે જ ચાહકોના દિલમાં ખંજર ચલાવી રહી છે.

All Photos in Instagram