સોનાલી કુલકર્ણી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે


મરાઠી મનોરંજન જગતની 'અપ્સરા' તરીકે જાણીતી છે સોનાલી


તેમનો જન્મ પુણેમાં થયો હતો.


તેણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.


સોનાલી કુલકર્ણીએ વર્ષ 2006માં મરાઠી ફિલ્મ ગૌરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.


હાલમાં અભિનેત્રી વિદેશમાં એન્જોય કરી રહી છે


આ દરમિયાન તેમણે કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરમાં ગોર્જિયસ લાગી રહી છે સોનાલી


(All Photo Instagram)