સોનાલી રાઉતનો બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ અભિનેત્રીની તસવીરોએ લગાવી આગ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ રહી છે બિગ બોસ સ્પર્ધક સોનાલી રાઉત તસવીરોને લઈ ચર્ચામાં આ તસવીરોમાં સોનાલી ખૂબ જ હોટ લાગી બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે સોનાલી ફેન્સ માટે તસવીરો શેર કરે છે સોનાલીએ ફિલ્મ 'ગ્રેટ ગ્રેન્ડ મસ્તી'માં પણ કામ કર્યું સોનાલી હાલમાં બિકિની તસવીરોને લઈ ચર્ચામાં