સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં છે

સહેગલ હંમેશા તેના બોલ્ડ ફોટાને કારણે ચર્ચામાં રહે છે.

સોનાલી સહેગલે પોતાની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ચાહકોને પણ એક્ટ્રેસ સોનાલીનો હોટ અંદાજ ખૂબ જ પંસદ આવ્યો છે.

સોનાલીના ચાહકો આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

આ તસવીરોમાં સોનાલી બીચ લુકમાં જોવા મળી રહી છે

સોનાલીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.

(All Photo Instagram)