સોનાલી સહેગલનો ગ્લેમરસ અંદાજ વાયરલ ગ્રીન બોડીકોન ડ્રેસમાં જોવા મળી સોનાલી સોનાલી સહેગલ પ્યાર કા પંચનામામાં જોવા મળી હતી અભિનેત્રી તેના શાનદાર લૂકથી ચર્ચામાં સોનાલી એક્ટ્રેસ અને મોડલ છે સોનાલી ગ્રીન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે સોનાલીનો ગ્લેમરસ લૂક ચાહકોને પસંદ આવ્યો ઈન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ થઈ છે (તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ)