બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પાર્ટી ઇવેન્ટમાં સ્ટાઇલિશ પૉઝ આપ્યા ઇવેન્ટમાં રેડ ડ્રેસ પહેરીને સ્ટેજ પર પહોંચી ભૂમિ પેડનેકર ભૂમિ પેડનેકર આ દરમિયાન સ્ટેજ પર ઓલ રેડ ડ્રેસમાં સેક્સી લાગી 34 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે સ્ટેજ પર ગેસ્ટની સાથે રેડ ગાઉન ડ્રેસમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા ઇવેન્ટમાં ભૂમિ પેડનેકરે પોતાના ફેન્સ સાથે ખુદ સેલ્ફી પણ ખેંચી હતી પાર્ટીમા ઓફ શોલ્ડર ડ્રેસમાં ભૂમિ પેંડનેકરે બોલ્ડ અવતાર પર ફેન્સ પણ ફિદા બધાઇ હો, લસ્ટ સ્ટૉરીઝ, ગોવિંદા નામ મેરા જેવી ફિલ્મોમાં ચમકી ચૂકી છે ભૂમિ આગામી ફિલ્મ થેન્ક્યૂ ફૉર કમિંગ અને ગુન્તુર કરમમાં જોવા મળશે ભૂમિ પેડનેકર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે