ફિલ્મોની બ્યૂટીફૂલ એન્ડ બૉલ્ડ અભિનેત્રી રાધિકા મદાને શેર કર્યો કમ્પલેટ સાડી લૂક



સાઉથ બ્યૂટી રાધિકા મદાને શાઇનિંગ સાડીમાં લૂંટી મહેફિલ



રાધિકાએ ફ્લાવર પ્રિન્ટેડ સાડીમાં ટ્રેડિશનલ ટચ સાથે તસવીરો શેર કરી છે



એક્ટ્રેસ રાધિકાએ કર્લી હેર, ગળામાં હેવી નેકલેસ સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલું છે



28 વર્ષીય એક્ટ્રેસે ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે



એક્ટ્રેસે પોતાના આ લેટેસ્ટ લૂકની તસવીરો ખુદના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



એક્ટ્રેસ દિલ્હીમાં એક સ્ટુડિયોમાં બેસીને બૉલ્ડ પૉઝ આપી રહી છે



રાધિકાનો આ સ્ટાઇલિશ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે



રાધિકા મદાને ફિલ્મ 'પટાખા'થી બૉલીવૂડમાં ડેબ્યુ કર્યું હતુ



આ પછી તે 'મર્દ કો દર્દ નહીં હોતા' અને 'અંગ્રેઝી મીડિયમ' ફિલ્મોમાં જોવા મળી હતી