સાઉથની હૉટ એક્ટ્રેસ શ્રુતિ હાસનનું નવું ફોટોશૂટ આવ્યુ સામે બ્લેક આઉટફિટમાં સાઉથ ગર્લ શ્રુતિ હાસનનું ફોટોશૂટ વાયરલ એક એવોર્ડ ઇવેન્ટ દરમિયાન શ્રુતિ હાસનને આ બાર્બી લૂક કેરી કર્યો હતો એક્ટ્રેસે ફૂલ લેન્થ બ્લેક શાઇનિંગ ગાઉન પહેરેલુ હતુ માથામાં બન -ગળામાં નેકલેસ કેરી કરીને પૈપરાજી સામે એકથી એક પૉઝ આપ્યા 37 વર્ષીય શ્રુતિ હાસન રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે આ પહેલા શ્રુતિ હાસન ઇન્ટરનેટ પર્સનાલિટી શાન્તાનું હઝારિકાને ડેટ કરતી હતી શ્રુતિ હાસન સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની દીકરી છે શ્રુતિ હાસનનું નામ સાઉથની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે