ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીમ સ્મિથની પત્ની ડૈની એક પ્રોફેશનલ એડવોકેટ છે સ્ટીવ સ્મિથ અને ડૈનીની લવ સ્ટોરી ખૂબ રસપ્રદ છે. સ્મિથ અને વિલિસની પ્રથમ મુલાકાત 2011માં થઇ હતી. ત્યારે વિલિસ લો સ્ટૂડન્ટ હતી 2017માં સ્મિથ ન્યૂયોર્કના ટોપ ઓફ રોક પર વિલિસને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. ડૈની વિલિસ સ્વિમર અને પોલો ખેલાડી રહી ચૂકી છે. તે સિવાય તે ફેશન લવર પણ છે. સ્ટીવ સ્મિથ અને ડૈની વિલિસની પ્રથમ મુલાકાત એક ડાન્સબારમાં થઇ હતી સ્મિથને પહેલી નજરમાં જ ડૈની સાથે પ્રેમ થઇ ગયો હતો. સ્ટીવ સ્મિથ કહે છે કે ડૈની વિલિસ તેની સૌથી મોટી ક્રિટિક પણ છે ડૈનીને મળવા માટે સ્મિથ ડાન્સ બારમાં જવા લાગ્યો હતો. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.