શ્રદ્ધા આર્યાની આ તસવીરો તેના પતિ રાહુલ નાગલે ક્લિક કરી છે.

તસવીરોમાં શ્રદ્ધા આર્યા પોઝ આપતી જોઈ શકાય છે.

શ્રદ્ધા આર્ય ગુલાબી આઉટફિટમાં જોવા મળી રહી છે.

શ્રદ્ધા આર્યાની તસવીરો જોયા પછી તેના પતિની ફોટોગ્રાફી કુશળતાની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.

શ્રદ્ધા આર્યા તેના પતિ રાહુલ નાગલ સાથે વેલેન્ટાઈન ડે માટે ડિનર ડેટ પર ગઈ હતી

તે દરમિયાન તેણે આ સુંદર તસવીરો ક્લિક કરાવી છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.