ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી ઉર્ફી દરરોજ નવા લૂકમાં સ્પોટ થાય છે હાલમાં ઉર્ફીનો નવો લૂક વાયરલ થયો છે એક્ટ્રેસ નવા લૂકમાં હોટ લાગી રહી છે ઉર્ફી જાવેદની તસવીરો વાયરલ થઈ એક્ટ્રેસ કેમેરાની સામે પોઝ આપી રહી છે ઉર્ફીના ચાહકો પણ નવા લૂક પર ફિદા થયા એક્ટ્રેસ નવા લૂકમાં સુંદર લાગી ઉર્ફીની તસવીરો પર ફેન્સ ફિદા થયા