ફિટ એન્ડ ફાઇન રાખશે આ 7 સુપરફૂડ ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ ટામેટા ખાવાથી ત્વચા સારી રહે છે વૃદ્ધત્વની અસર સ્કિન પર ઓછી કરે છે બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દિવસમાં એક ગ્લાસ દૂધનું સેવન અચૂક કરો દહીં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સોયાબીન પ્રોટીનનો ખજાનો છે આ તમામ ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ