સુષ્મિતા સેનનો બિન્દાસ અંદાઝ સુષ્મિતા સેનનો ગ્લેમરસ લૂક આજે પણ સુષ્મિતાની સુંદરતાની ચર્ચા થાય છે સુષ્મિતા સેનનો આ અલગ જ લૂક સુષ્મિતા આ ફોટોમાં અલગ જ દેખાઈ રહી છે સુષ્મિતા સેન તાજેતરમાં આર્યા વેબસિરીઝમાં જોવા મળી આ વેબસિરીઝમાં તેણે માતાનો રોલ કર્યો હતો આર્યામાં સુષ્મિતાના અભિનયની ખુબ પ્રશંસા થઇ આ વેબસિરીઝની સફળતા બા તેનો બીજો ભાગ પર આવ્યો સુષ્મિતાનો સ્વભાવ એકદમ સરળ છે