ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક રિયલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે ટીવીની અક્ષરા વહુ હિના ખાન બિકીનીમાં ફોટો શેર કરી ચૂકી છે 'અનુપમા'ની વહુ કિંજલના રોલમાં નિધિ શાહ ખૂબ જ સંસ્કારી લાગે છે, પરંતુ નિધિ વાસ્તવિક જીવનમાં સ્ટાઇલિશ છે. પ્રણાલી રાઠોડ શોમાં ભોળી છોકરી તરીકે જોવા મળે છે. પરંતુ રિયલમાં ખૂબ બોલ્ડ છે સીરિયલમાં મૌની સંસ્કારી અંદાજમાં જોવા મળી હતી પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ છે. 'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યા ભલે ટીવી પર હંમેશા સાડીમાં જોવા મળે પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ ગ્લેમરસ છે તેજસ્વી પ્રકાશે ગ્લેમરસ ફોટોશૂટથી પોતાની ભોળી છોકરીની ઈમેજ તોડી છે. નિયા શર્માને સંસ્કારી બહેન-દીકરીની ઈમેજ તોડવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી દેવોલિના ભટ્ટાચારજી ઘર-ઘર ગોપી બહુ તરીકે ઓળખાય છે. દેવોલિના ખૂબ જ ગ્લેમરસ છે, ટીવી શોમાં ખૂબ સરળ પાત્રમાં જોવા મળતી રશ્મિ દેસાઇ બિકીનીમાં જોવા મળી ચૂકી છે