સોમવારે સુઝૈન ખાનનો કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો.



સુઝેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનું નિદાન શેર કર્યું.



તેના ચાહકોને સાવચેતી રાખવા વિનંતી પણ કરી



સુઝૈન ખાન એક્ટર અર્સલાન ગોની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.



સુઝેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.



હૃતિક સાથે છૂટાછેડા પછી હવે એક્ટર અર્સલાન ગોની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.



અભિનેત્રી એશા ગુપ્તા કોરોના પોઝિટીવ આવી છે અને હાલમાં તે હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે.



એક્ટ્રેસ અને સાંસદ મિમિ ચક્રવર્તી પણ કોરોના સંક્રમિત થઈ છે.



હિના ખાન પણ થઈ કોરોના સંક્રમિત