તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે.


તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે.


તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે.


તમન્ના ભાટિયા દરેક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.


તમન્ના એક આઈટમ સોંગ માટે લગભગ 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે


તમન્નાને કારનો ખૂબ શોખ છે.


તેમની પાસે 'લેન્ડ રોવર ડિસ્કવરી', 'BMW 5 સિરીઝ' અને 'મર્સિડીઝ બેન્ઝ' જેવી લક્ઝરી કાર છે.


તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી છે


(ALL PHOTOS INSTAGRAM)