વેઇટ લોસ માટે આંબલીનું જ્યુસ ફાયદાકારક છે. આંબલીમાં માઇલ્ડ ડ્યુરેટિવ ગુણ હોય છે આ ગુણ વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે આંબલીનુ જ્યુસ અંદરથી સિસ્ટમને ક્લિન કરે છે. આંબલીથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે વિટામિન ‘C’થી ભરપૂર હોવાથી ત્વચાનો નિખાર વધારે છે આ જ્યુસ ત્વચાનું ટેકચર ઠીક કરવામાં પણ મદદ કરે છે આંબલીનું જ્યુસ બનાવીની રીત સમજી લો સૌપ્રથમ આંબલીને સારી રીતે પાણીથી સાફ કરો આંબલીના અંદરના બીજને બહાર કાઢી દો સ્વાદ મુજબ એક ગ્લાસ પાણીમાં આંબલીને ઉકાળો પાણી હુંફાળું થયા બાદ તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો