ટ્રાન્સપરન્ટ સાડીમાં ઉર્ફીની તસવીર વાયરલ ઉર્ફી જાવેદ આઉટફિટ સાથે કરતી રહે છે એક્સપરિમેન્ટ ઉર્ફી એકબાદ એક ગ્લેમરસ લૂકમાં જોવા મળે છે સમરમાં ફ્લોરલ પ્રિન્ટ સાડીમાં ઉર્ફીનો કૂલ લૂક ઉર્ફીના આ સિજલિંગ અવતારે ફેન્સને કર્યાં કાયલ ઉર્ફી જાવેદનો એથનિક લૂક પણ ગ્લેમરસ અવતાર ફેન્સને એથનિક લૂકમાં બોલ્ડ અંદાજ આવે છે પસંદ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ લેટેસ્ટ ફોટો અને વીડિયો કરતી રહે છે પોસ્ટ હાલ સમર કૂલ લૂકના ફોટો થઇ રહ્યાં છે વાયરલ