ટીવી એક્ટ્રેસ ટીના દત્તાની તસવીરો

ટીનાએ ટીવી શો ઉત્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

ટીના દત્તાનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ થયો હતો.

5 વર્ષની ઉંમરે, દત્તાએ સિસ્ટર નિવેદિતા નામના ટીવી શોમાં અભિનય કર્યો

તેણે પોતાના કરિયરની શરૂઆત બંગાળી ટીવી શોથી કરી હતી

ટીના આજકાલ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ છે

તેણે સંજય દત્ત, સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સાથે પણ કામ કર્યું છે.

ઉત્તરન સિરિયલમાં તેનો અભિનય લોકોને પસંદ પડ્યો હતો

ટીનાની બોલિવૂડ કરિયર સારી રહી ન હતી

ટીના દત્તાનો ગ્લેમરસ અંદાજ