અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. એશ્વર્યાના લેટેસ્ટ ફોટોશૂટને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે આ ફોટોશૂટમાં તે કેઝ્યુઅલ લુકમાં ધૂમ મચાવી રહી છે. સ્કિન કલર ટોપમાં ઐશ્વર્યા ખૂબ જ સેક્સી લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઐશ્વર્યાના લુકના કારણે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. હજારો લોકો તેની સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. એક્ટ્રેસ કન્નડ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરે છે. તે નિખિલ સાથે એક ફિલ્મ કરશે છેલ્લે તે વર્ષ 2020માં આવેલી ફિલ્મ Naan Sirithalમાં જોવા મળી હતી. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.