બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં તારાનો ગ્લેમરસ અને સુંદર લૂક જોવા મળ્યો તારા સુતરિયાએ ગ્રીન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. તારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તારા સુતરિયા આ દિવસોમાં ફિલ્મ 'હીરોપંતી 2'ની સફળતાનો આનંદ માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તસવીરોમાં તારા નિયોન ગ્રીન કલરના આઉટફિટમાં જોઈ શકાય છે. તારા સુતારિયા બોલિવૂડની યુવા અભિનેત્રીઓમાંની એક છે. તારા સુતારિયા લાખો ફોલોઅર્સ ધરાવે છે. All Photo Credit: Instagram