AIના 10 ટૂલ્સ જે મિનિટોમાં તમારું કામ સરળ બનાવશે

Published by: gujarati.abplive.com

Google Gemini માહિતી શોધવા અને કન્ટેન્ટ બનાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

Microsoft Copilot ઓફિસના કામને વધુ ઝડપી અને સરળ બનાવે છે.

Published by: gujarati.abplive.com

Canva AI મિનિટોમાં આકર્ષક ડિઝાઇન અને પ્રેઝન્ટેશન તૈયાર કરે છે.

Published by: gujarati.abplive.com

Grammarly AI અંગ્રેજી લખાણની ભૂલો સુધારી તેને વધુ અસરકારક બનાવે છે.

Published by: gujarati.abplive.com

Notion AI નોટ્સ, સારાંશ અને ટાસ્ક મેનેજમેન્ટમાં મદદરૂપ બને છે.

Published by: gujarati.abplive.com

Perplexity AI વિશ્વસનીય માહિતી સાથે ઝડપી જવાબ શોધવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

. Midjourney AI માત્ર ટેક્સ્ટથી શાનદાર તસવીરો તૈયાર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

Adobe Firefly AI ફોટો એડિટિંગ અને ક્રિએટિવ ડિઝાઇનને સરળ બનાવે છે.

Published by: gujarati.abplive.com

Otter AI મીટિંગનું ઓટોમેટિક ટ્રાન્સક્રિપ્શન અને નોટ્સ તૈયાર કરે છે.

Published by: gujarati.abplive.com