આજકાલ ડિજિટલ ચૂકવણી માટે QR કોડનો ઉપયોગ વધી ગયો છે.

Published by: gujarati.abplive.com
Image Source: pexels

સાયબર ગુનેગારો પણ છેતરપિંડી માટે નકલી QR કોડ વાપરે છે.

Image Source: pexels

સ્કેન કરતા પહેલા નકલી QR કોડ ઓળખતા શીખવું ખુબ જરૂરી છે.

Image Source: pexels

કોડ પર કોઈ સ્ટીકર કે છેડછાડ દેખાય તો તેને સ્કેન ના કરો.

Image Source: pexels

સ્કેન કર્યા પછી ખુલતી યુઆરએલ લિંકને કાળજીપૂર્વક ચકાસો.

Image Source: pexels

જો લિંક કે QR કોડ પર શંકા જાય તો તેને સ્કેન કરવાનું ટાળો.

Image Source: pexels

અજાણ્યા વ્યક્તિએ મોકલેલ QR કોડ ક્યારેય પણ સ્કેન ન કરવો.

Image Source: pexels

પેમેન્ટ કરતા પહેલા પ્રાપ્તિર્ક્તાનું નામ અને વિગત ચકાસો.

Image Source: pexels

જો કંઈ શંકાસ્પદ લાગે તો તરત જ બીજી પેમેન્ટ પદ્ધતિ વાપરો.

Image Source: pexels

થોડી સાવધાની રાખવાથી QR કોડની છેતરપિંડીથી બચી શકાય છે.

Image Source: pexels