BSNL પાસે ઘણા સારા અને સસ્તા પ્લાન છે



ખાનગી કંપનીઓ કરતા BSNL ના પ્લાન સસ્તા હોય છે



BSNL પાસે 90 દિવસનો એક શાનદાર પ્લાન છે



આ પ્લાનમાં તમને ઘણા ફાયદા મળશે



BSNL 439ની કિંમતમાં 90 દિવસ વેલિડિટી આપે છે



BSNL 90 દિવસ અનલિમિટેડ કોલિંગ આપે છે



આ પ્લાનમાં તમને 300 ફ્રી એસએમએસની સુવિધા મળશે



આ પ્લાનમાં ગ્રાહકોને ડેટાની સુવિધા નથી મળતી



તમે આ પ્લાન લઈ વાંરવાર રિચાર્જ કરવાથી છૂટકારો મેળવી શકો



સિમ ચાલુ રાખવા માંગતા લોકો માટે આ બેસ્ટ પ્લાન