BSNL પોતાના ગ્રાહકો માટે રોજ નવા પ્લાન લોન્ચ કરે છે



BSNL યૂઝર્સ માટે ફરી એક શાનદાર પ્લાન સાથે આવ્યું છે



BSNL એ 50 દિવસનો પ્લાન લાવ્યું છે



BSNLનો આ પ્લાન 347 રુપિયામાં આવે છે



કંપનીએ X હેન્ડલ પર આ પ્લાન લોન્ચ કર્યો છે



આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે



BSNLના આ પ્લાનમાં રોજ 100 SMS મળશે



હાલ આ પ્લાન યૂઝર્સમાં ચર્ચામાં છે



BSNL પોતાના ગ્રાહકો માટે નવા પ્લાન લાવતું રહે છે



સરકારી કંપનીમાં ગ્રાહકો પણ મોટાપાયે જોડાઈ રહ્યા છે