એરટેલે પોતાના પ્રીપેડ ડેટા પ્લાન્સની કિંમત અને તેમાં મળનારા બેનિફિટ્સમાં ફેરફાર કર્યો છે ચાલો જાણીએ એરટેલે ક્યા પ્લાનમાં શું ફેરફાર કર્યો છે અને તેમાં તમને શું ફાયદો મળશે 211 રૂપિયાના ડેટા પેકમાં 30 દિવસો માટે દરરોજ 1 જીબી ડેટા મળશે. ડેઇલી ડેટા ખત્મ થયા બાદ તેમા મળનારા 1 જીબી ડેટાને યુઝ કરી શકાય છે 181 રૂપિયાના ડેટા પેક 30 દિવસો માટે 15 જીબી ડેટા સાથે આવે છે, આ પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે પ્રિમિયમનું સબ્સક્રિપ્શન મળે છે અને 22થી વધુ ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મળે છે એરટેલના 161 રૂપિયાના ડેટા પેકમાં 30 દિવસો માટે 12 જીબી ડેટા મળે છે અન્ય કોઇ લાભ નથી. ડેટા ખત્મ થયા બાદ આ ડેટા પેકમાં રિચાર્જ કરી શકાય છે 149 રૂપિયાના ડેટા પેક 1જીબી ડેટા સાથે આવે છે. તેનો ઉપયોગ બેઝ પ્લાનની વેલિડિટી સાથે આવી શકે છે તેમાં 22થી વધુ ઓટીટી પ્લેટફોર્મનો ફાયદો મળે છે. એરટેલના 121 રૂપિયાના ડેટા પેકમાં 30 દિવસો માટે 6 જીબી ડેટા સામેલ છે થેંક્ય એપના માધ્યમથી રિચાર્જ કરનાર યુઝર્સને આ પ્લાનમાં વધારાના 2 જીબી ડેટા મળે છે